
|
અંબાજી દાંતા રોડ, જીલ્લો બનાસકાંઠા, અંબાજી - Reg.No.A-724 B.K. Dt.12-5-04 PAN No. AAETS8002N - Income Tax Exemption Certificate No. DIT(E) / 80G(5) / 1203 / 2008 – 2013
|
|
||જય શ્રી વિશ્વકર્મા|| શ્રી વિશ્વકર્મા મેવાડા સુથાર સમાજ (ગુજરાત) |
|
Last Updated on: Friday, July 30, 2010 |


|
મેવાડા સુથાર સમાજ - ગોર |

|
શ્રી વિશ્વકર્મા વંશજ પરિચય મનુર્મયસ્તથા ત્વષ્ટા શિલ્પી દૈવજ્ઞ એવ ચ વિશ્વકર્મા સુતા હ્યેતે પંચ સૃષ્ટિ પ્રવર્તકા: || વિશ્વકર્માના પાંચ ઓજશ પુત્રો હતા, જેઓનું નામ મનુ-મય-ત્વષ્ટા-શિલ્પી તથા દૈવજ્ઞ હતું. વિશ્વકર્માના પાંચે પુત્રો આખાય જગતના પ્રવર્તકો હતા. વિશ્વકર્મા ઉપરોક્ત પુત્રોનું અલગ-અલગ વિવરણ નીચે દર્શાવેલ છે.
શ્રી વિશ્વકર્મા ભગવાનની બે માનસ પુત્રીઓ નામે ઇલા ઉર્ફે સંજ્ઞા ઉર્ફે રન્નાદે જેનું લગ્ન ઋષિ કશ્યપ અને અદિતિના પુત્ર સૂર્યદેવ સાથે થયેલ અને બીજી પુત્રી અનામીનું લગ્ન પ્રિયવ્રત નામના રાજર્ષિ સાથે થયેલ |
|
અમદાવાદ સિટી અડાઆઠમ આણંદ બાલાસિનોર બારગામ બાવન બેતાલિસ ચોવિસ દાંતોર ધાનધાર એકાશિ ગઢવાડા ઇડર પૂર્વ-પશ્ર્વિમ કાનમ |
|
કાંઠા સત્તાવીશ કચ્છ લુણાવાડા મલાની સાઇઠ નાના બાવ્વન પાંચ ગામ પાટણવાડા સાઇઠ સત્તર તેર ગામ વડાલી વડોદરા સમસ્ત કાઠીયાવાડ મેવાડા સમાજ મચ્છુ કાઠીયા મેવાડા સમાજ |
|
© 2008 Shree Vishvakarma Mevada Suthar Samaj (Gujarat) Powered by Lighthouse Production |
|
Caste |
|
મેવાડા સુથાર સમાજના સંગઠન હેતુ સમાજના મડંળો, ઘટકો, ગોળ, જ્ઞાતિ, વાડા અને જીલ્લાના નિમંત્રણ મુજબ સંગઠન સભાઓનું આયોજન થઇ રહ્યું છે. આગામી સમયમાં અંબાજી મુકામે સમાજનું મહાસંમેલન યોજાશે. આ માટે આપના મંડળ, ઘટક, ગોળ, વાડા અને સ્થાનિક પ્રતિનિધિ તથા વ્યક્તિગત સંપર્ક માટે આપની વિગતો સત્વરે મોકલી આપશો. |